PM મોદીએ નવા સંસદ ભવનની કેન્ટીનમાં સાથી સાંસદો સાથે લંચ લીધું
પીએમઓ તરફથી વિવિધ પક્ષોના 8 સાંસદોને મળવા માટે બોલાવાયા હતા.
પરંતુ કોઈને ખ્યાલ ન હતો કે તેમને શા માટે બોલાવવામાં આવ્યા છે?
આ દરમિયાન પીએમ મોદીએ આ લોકોને કહ્યું, "ચાલો આજે હું તમને સજા આપું."
ત્યારબાદ વડાપ્રધાન પોતાની સાથે આઠ સાંસદોને સંસદની કેન્ટીનમાં લઈ ગયા અને લંચ લીધું.
આ આઠ સાંસદો લગભગ એક કલાક સુધી પીએમ મોદી સાથે કેન્ટીનમાં રહ્યા હતા.
આ સાંસદોએ વડાપ્રધાનને તેમના અનુભવો વિશે પૂછ્યું અને પછી તેમણે તેમના અંગત અનુભવો અને સૂચનો શેર કર્યા.
દેશના આ ત્રણ મહાનુભાવોને મળશે ભારતરત્ન
Learn more