વડાપ્રધાન નરેન્દ્ર મોદી લક્ષદ્વીપની મુલાકાતે છે. 

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરિયામાં ડૂબકી લગાવી હતી. 

 તેમજ તેમણે લક્ષદ્વીપમાં દરિયા કિનારે વોક કર્યું હતું

PM Modi એ X પર પોસ્ટ કરી લક્ષદ્વીપ પ્રવાસ અંગેના અનુભવો શેર કર્યા છે.  

તેમણે કહ્યું કે, તાજેતરમાં જ મને લક્ષદ્વીપના લોકો વચ્ચે રહેવાની તક મળી. 

હું હજી પણ તેના ટાપુઓની અદ્ભુત સુંદરતા અને તેના લોકોની અવિશ્વસનીય હૂંફથી આશ્ચર્યચકિત છું.

 તેમણે લક્ષદ્વીપની પ્રાકૃતિક સુંદરતા અને ત્યાંના એકાંતની પ્રશંસા કરી હતી.

ક્રિકેટ જગતના ટોપ ભારતીય ક્રિકેટરો ભોગવી ચૂક્યા છે જેલવાસ, જુઓ લિસ્ટ