અમદાવાદમાં વડાપ્રધાન મોદી UAEના રાષ્ટ્રપતિ સાથે ભવ્ય રોડ શો કરશે 

 આ રોડ શો અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી યોજાશે.  

 રોડ શો ના રુટ પર આદિવાસી નૃત્યની ઝાંખી પ્રસ્તૃત કરવામા આવી છે. 

PM MODI અને UAEના રાષ્ટ્રપતિને આવકારવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  

ગુજરાતની સંસ્કૃતિ, અસ્મિતા અને ભવ્યતાની ઝાંખી કરાવતા બેનરો, પોસ્ટરો  લગાવાયા છે.  

PM MODI ના ભવ્ય રોડ-શો ને લઈને રસ્તા ઉપર ભારે ભીડ જોવા મળી રહી છે. 

 આ રોડ શોમાં મુસ્લિમ સમાજના લોકો પણ ઉમડ્યા છે. 

PM Modi એ લક્ષદ્વીપમાં snorkeling ની મજા માણી, જુઓ તસવીરો - Nirbhay News