લગ્ન પછી પહેલીવાર પતિ રાઘવ સાથે જોવા મળી પરિણીતી
રાઘવ પરિણીતી હવે એકબીજાના જીવનસાથી બની ગયા છે.
બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
નવપરિણીત પરિણીતિની તસવીરો સામે આવી છે
લગ્ન બાદ પરિણીતી અને રાઘવ ઉદયપુર એરપોર્ટ પર જોવા મળ્યા હતા.
હાથમાં મહેંદી, માંગમાં સિંદૂર અને પિંક ડ્રેસમાં જોવા મળી અભિનેત્રી
નવ પરિણીત યુગલે ઉદયપુરથી નીકળતા પહેલા ફોટો પડાવ્યો હતો
બંને એકબીજાના હાથ પકડીને રોમેન્ટિક પોઝ આપ્યા હતા.
પરિણીતી રાઘવની વેડિંગ તસવીરો જોઈ કપલ પરથી નજર નહીં હટાવી શકો.