માંગમાં સિંદૂર, ગળામાં મંગળસૂત્ર પહેરીને સાસરે પહોંચી પરિણીતી, જૂઓ લેટેસ્ટ તસ્વીરો 

પરિણીત ચોપરા અને રાઘવ ચઢ્ઢા હવે દિલ્હીમાં પહોંચ્યા છે. 

પરિણીતી અને રાઘવ બંને એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાએ હાથ જોડીને સૌનો આભાર માન્યો હતો

સિંદૂર, મંગલસુત્ર અને પંજાબી સૂટમાં પરિણીતી ખૂબ જ સુંદર લાગી રહી હતી.

બંનેની આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.

નવદંપતિના સ્વાગત માટે રાઘવના ઘરે તૈયારીઓ કરી દેવામા આવી છે. 

પરિણીતી-રાઘવના લગ્નની તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય છે