પાકિસ્તાની અભિનેત્રી સેહર શિનવારીએ વર્લ્ડ કપ 2023માં ટીમ ઇન્ડિયાની હાર થાય તેવી પ્રાથના કરી છે.
તેને ટ્વિટ કર્યું છે કે, જો બાંગ્લાદેશ ટીમ ઈન્ડિયાને હરાવશે તો તે બાંગ્લાદેશી ક્રિકેટરો સાથે ડિનર પર જશે.
તેને ટ્વિટ કર્યું છે કે, જો બાંગ્લાદેશ ટીમ ઈન્ડિયાને હરાવશે તો તે બાંગ્લાદેશી ક્રિકેટરો સાથે ડિનર પર જશે.
આ ટ્વિટ પાકિસ્તાની અભિનેત્રી ભારતીયોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.
સેહર શિનવારીને ક્રિકેટનો ખુબ જ ક્રેઝ છે.
તે ઘણીવાર આવી ટ્વિટ કરતી જોવા મળે છે.
ઈન્સ્ટાગ્રામ પર તેના લગભગ 25.5K ફેન ફોલોઈંગ છે.
સહેર નો જન્મ પાકિસ્તાનના હૈદરાબાદમાં થયો હતો.
તે કોહાટ વિસ્તારના શિનવારી સમુદાયની છે.
IND V/S PAK મેચ જોવા આવેલી ઉર્વશી રૌતેલાનો આઈફોન ખોવાયો, ટ્રોલર્સે કહ્યું- ક્યાંક પંત ન લઇ ગયો હોય
Learn more