ક્રિકેટર અને સારા તેંડુલકર વચ્ચે ડેટિંગની અફવાઓ અવારનવાર હેડલાઇન્સ બનાવે છે.

આ બંને ઘણી વખત છૂપી રીતે કોફી અને ડિનર ડેટ પર જતા જોવા મળ્યા છે.

જો કે, સ્ટાર્સે હજુ સુધી આ અંગે કંઈ સત્તાવાર જાહેર કર્યું નથી.

તાજેતરમાં જ શુભમનને તેના બોલિવૂડ ક્રશનું નામ પૂછવામાં આવ્યું

ન્યૂઝ 18 અનુસાર, ક્રિકેટર આ સવાલનો જવાબ આપવામાં સંકોચ અનુભવતો હતો

પરંતુ અંતે તેણે કહ્યું કે તેને રશ્મિકા મંદન્ના પર ક્રશ છે. 

આ પહેલા શુભમને સારાને ડેટ કરવાનો ઈશારો કર્યો હતો

 જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, "શું તે સારાને ડેટ કરી રહી છે?" તેણે જવાબ આપ્યો, " હોઈ શકે છે"

રશ્મિકા મંદાનાનો ડીપફેક વિડીયો થયો વાયરલ, સોશિય મીડિયા પર મચી બબાલ