ગુજરાતના સોનુ સૂદ તરીકે ઓળખાતા ખજુરભાઈ ઉર્ફે નીતિન જાની અવાર નવાર તેમના સેવાકીય કાર્યોને લઇને ચર્ચામાં રહેતા હોય છે.
થોડા સમય પહેલા જ નીતિન જાનીએ મીનાક્ષી દવે નામની યુવતિ સાથે સગાઇ કરી હતી
ખજુરભાઇ આખરે મંગેતર મીનાક્ષી દવે સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.
તેમણે કોઇ સેલિબ્રિટીની જેમ નહિ પણ સાદગીથી લગ્ન કર્યા છે.
તેમના લગ્નની તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે.
આ ફોટોમાં મીનાક્ષી દવે રેડ લહેંગામાં ખૂબ સુંદર લાગી રહી છે
નીતિન જાની પણ શેરવાણીમાં હેન્ડસમ લાગી રહ્યા છે.
નીતિન જાની અને મીનાક્ષી દવેના લવ મેરેજ નથી પરંતુ અરેન્જ મેરેજ છે.
Dharmendra 88th Birthday: ધર્મેન્દ્રએ જન્મદિવસ પર પુત્ર સની દેઓલ સાથે કાપી કેક, જુઓ Photos
Learn more