અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનું આમંત્રણ આપવા માટે નીતા અંબાણી વારાણસી પહોંચ્યા હતા

નીતા અંબાણીએ વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લીધી હતી.  

બાબા વિશ્વનાથને તેમના પુત્ર અનંત અંબાણી અને ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટના લગ્ન માટે આમંત્રણ આપ્યું હતું.

 ગંગા આરતી બાદ નીતા અંબાણીએ વારાણસીની પ્રખ્યાત ચાટની દુકાનની મુલાકાત લીધી. 

ત્યાં બેસીને નીતા અંબાણીએ  બનારસની ચાટનો સ્વાદ ચાખ્યો હતો.