નયનતારા હવે બોલિવૂડમાં કામ નહીં કરે ! કારણ છે દીપિકા પાદુકોણ

સાઉથની સુપરસ્ટાર નયનતારાએ 'જવાન' દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી છે.

અભિનેત્રી ફિલ્મમાં પોલીસ ઓફિસર 'નર્મદા'ના રોલમાં જોવા મળે છે

અભિનેત્રી ફિલ્મના નિર્દેશક એટલીથી નારાજ છે.

નયનતારાના રોલને સાઇડલાઇન કરવામાં આવ્યો છે. 

ફિલ્મમાં દીપિકા પાદુકોણના પાત્રને વધુ પડતું મહત્વ અપાયું.

'જવાન' હવે મુખ્યત્વે SRK અને દીપિકા પાદુકોણની ફિલ્મ બની ગઈ છે.

 આ ફિલ્મના અનુભવ પછી, નયનતારા ભાગ્યે જ વધુ હિન્દી ફિલ્મોમાં કામ કરશે.

 નયનતારાએ જવાનના પ્રમોશનમાં ભાગ લીધો ન હતો.