ઉર્ફી જાવેદ તેના ડ્રેસિંગ સેન્સ અને વિચિત્ર ઓઉટફિટને કારણે  ચર્ચામાં રહે છે

ઉર્ફીએ ટોઇલેટ પેપરમાંથી ડિઝાઇનર સ્કર્ટ અને બ્લાઉઝ બનાવ્યા

ઉર્ફીએ ગાર્બેજ બેગમાંથી રેડ કાર્પેટ માટે તૈયાર કર્યો આઉટફિટ 

કપડાંની પીનમાંથી બનાવેલો ઉર્ફીનો આઉટફિટ ખુબ વાયરલ થયો હતો 

ઉર્ફીએ તો આર્ટિફિશિયલ નેઇલ્સમાંથી બનાવ્યો આઉટફિટ 

ઉર્ફીનો સાયકલની ચેઇનમાંથી બનાવેલ આઉટફિટમાં હોટ લૂક 

ઉર્ફીએ કોટન કેન્ડીના આઉટફિટમાં આપ્યા સેક્સી પોઝ