ફ્લોરલ પ્રિન્ટેડ મિની ફ્રોક સ્ટાઈલ ડ્રેસમાં જોવા મળી મોનાલીસા, તસ્વીરો થઈ વાયરલ

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા હંમેશા પોતાની હોટ અને ગ્લેમરસ સ્ટાઈલથી  સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે. 

તાજેતરમાં  તેને ફ્લોરલ પ્રિન્ટેડ મિની ફ્રોક સ્ટાઈલ ડ્રેસ પહેરી ફોટોસૂટ કરાવ્યું છે. 

 તેને મિનિમલ મેકઅપ લુક અને ખુલ્લા વાળ પસંદ કર્યા છે.

 તેને પોશાકને ગુલાબી ઇયરિંગ્સ સાથે મેચિંગ કર્યા છે.

તેને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ સુંદર તસવીરો શેર કરી છે.

તેની આ સ્ટાઈલ લોકોને ખૂબ પસંદ આવી રહી છે. 

તેની આ તસવીરો પર તેના લાખો ચાહકો લાઇક કોમેન્ટ કરી રહ્યા છે. 

 મોનાલિસા હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.