વિજ્ઞાન કહે છે કે, સ્વસ્થ્ય આહાર, રોજની કસરત,પૂરતી ઉંઘ અને તણાવમુક્ત રહેવાથી કોઈપણ વ્યક્તિ ઉંમરમાં નાના દેખાઈ શકે છે.
બોલીવુડમાં પણ ઘણી એવી એભિનેત્રીઓ છે જેમના પર ઉંમરની કોઈ અસર દેખાતી નથી.
આ અભિનેત્રીઓ માત્ર અભિનય જ નહીં પરંતુ પોતાની ફિટનેસ અને સુંદરતાને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.
41 વર્ષની અભિનેત્રી અમૃતા રાવ માતા બન્યા બાદ પણ એકદમ ફીટ દેખાય છે. તેને જોઈને ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.
અભિનેત્રી શ્વેતા ત્રિવારી પણ પોતાની ફિટનેસને કારણે ચર્ચામા રહે છે. તે 41 વર્ષની છે તે પોતાના ડાયટ અને વર્ક આઉટનું ખૂબ ધ્યાન રાખે છે.
બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી એક્ટિંગની સાથે તેની સુંદરતા અને ફિટનેસ માટે પણ જાણીતી છે.
બે બાળકોની માતા શિલ્પા શેટ્ટી 48 વર્ષની છે પરંતું હેલ્ધી ડાયટ અને રેગ્યુલર યોગની મદદથી તે એકદમ ફિટ અને યંગ દેખાય છે.
49 વર્ષની ઉંમરમાં પણ મલાઈકા અરોરા બોલીવુડની સોથી ફિટ અભિનેત્રીઓમાંની એક છે.
47 વર્ષની સોનાલી બેન્દ્રે પણ યોગ, જીમ, કસરત.અને ડાયટથી એકદમ ફિટ રહે છે .
ભારતીય સુંદરીઓને પણ પાછળ છોડી આ વિદેશી હસીનાઓ બોલિવુડ પર કરી રહી છે રાજ
Learn more