મલાઈકા અરોરાએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, ટ્રોલર્સ પણ થઈ ગયા દિવાના
મલાઈકાએ સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો
મલાઈકા સોશિયલ મીડિયામાં ખુબ એક્ટિવ રહે છે.
50 વર્ષની ઉંમરમાં પણ પોતાના બોલ્ડ લુકથી ફેન્સને બનાવે દિવાના
મલાઈકા આ બ્લૂ ઓફ શોલ્ડર ગાઉનમાં ખુબ જ બોલ્ડ દેખાઈ રહી છે.
તેને ડ્રેસની સાથે પોતાનો મેકઅપ ખૂબ જ મિનિમલ રાખ્યો છે.
તેને પોતાના ડ્રેસ સાથે સફેદ હીલ અને મેચિંગ સફેદ ઈયરિંગ પહેરી છે.
અભિનેત્રીએ થાઈ-હાઈ સ્લિટ ગાઉન પહેરીને ખૂબ જ ગ્લેમરસ પોઝ આપ્યા છે
તેની તસ્વીરો સોશિયલ મીડિયામાં આવતા જ થઈ જાય છે વાયરલ
જવાન ફિલ્મમાં વિજય સેતુપતિના પાત્રને લોકોને ખુબ પસંદ કરી રહ્યા છે.