મોદી આજે ત્રીજી વખત વારાણસીથી ઉમેદવારી નોંધાવશે

ઉમેદવારી નોંધાવતા પહેલા PM મોદીએ દશાશ્વમેઘ ઘાટ પર ગંગાજીની પૂજા કરી હતી. 

 દશાશ્વમેધ ઘાટ પર છ પંડિતોએ પીએમને ગંગા પૂજા કરાવી હતી

 પીએમ મોદીએ કાલ ભૈરવ મંદિરમાં દર્શન કર્યા બાદ ઉમેદવારી નોંધાવવા નિકળ્યા હતા.

શાસ્ત્રો અનુસાર આજની તારીખ ગંગાની ઉત્પત્તિ તારીખ છે. જેથી પીએમ મોદીએ આ સમય પસંદ કર્યો.  

PM Modi in Jamnagar : PM મોદી જામનગરના રાજવી જામ સાહેબને મળવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા .