ભચાઉ પોલીસે બુટલેગરની ગાડીને રોકતા તેમાંથી મહિલા પોલીસકર્મી નીતા ચૌધરી પણ ઝડપાઈ હતી.

 મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી અને બુટલેગર જેલના સળિયા પાછળ ધકેલાઈ ચૂક્યાં છે. 

નીતા ચૌધરી વર્ષ 2015માં ગુજરાતના પોલીસ વિભાગમાં જોડાઈ હતી. 

નીતા ચૌધરીના પતિનું મૂળ વતન બનાસકાંઠા-રાજસ્થાન બોર્ડર પર આવેલું એક ગામ છે.

જાણકારી પ્રમાણે નીતા ચૌધરીના પતિ પણ રાજકારણી છે.

નીતા ચૌધરી સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકીને રોલા પાડતી જોઈ શકાય છે. 

તે અગાઉ પોલીસ યુનિફોર્મ પહેરીને સોશિયલ મીડિયા પર ડાન્સ અને ડાયલોગબાજીના વીડિયો બનાવતી હતી.

જાણકારી મુજબ પોલીસ લોકઅપમાં પણ નીતા ચૌધરીને કોઈ અફસોસ ન હોય એમ વર્તી રહી છે 

Hina Khan Net Worth :ટીવીથી બોલિવૂડ સુધીની સફર કરી ચૂકેલી હિના ખાન કેટલી અમીર છે ?