બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જે વિદેશથી આવી છે

આ અભિનેત્રીઓએ લોકપ્રિયતાના મામલામાં ભારતીય સુંદરીઓને પણ પાછળ છોડી દીધી છે. 

Katrina Kaif નો જન્મ બ્રિટેનમાં થયો હતો. તેને સરખું હિન્દી પણ બોલતા આવડતું નથી તેમ છતા ભારતીયોના દિલમાં રાજ કરે છે.

શ્રીલંકન બ્યુટી Jacqueline Fernandez એ 2009માં ફિલ્મ 'અલાદીન'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

 કેનેડામાં જન્મેલી Nora Fatehi એ પોતાની મહેનતના દમ પર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. 

Sunny Leone કેનેડાની રહેવાસી છે તે બોલિવૂડમાં પ્રવેશતા પહેલા જ પોતાની ઓળખ બનાવી ચૂકી છે. 

Deepika Padukone નો જન્મ વર્ષ 1986માં ડેનમાર્કના કોપનહેગનમાં થયો હતો. 

અભિનેત્રી nargis fakhri નો જન્મ 20 ઓક્ટોબર 1979ના રોજ ન્યુયોર્ક, અમેરિકામાં થયો હતો.

ઐશ્વર્યા રાય અભિનેત્રી નહીં પરંતું ડોક્ટર બનવા માંગતી હતી, જાણો તેનાથી જોડાયેલી ખાસ વાતો