‘ઇશ્કબાઝ’ ફેમ એક્ટ્રેસ  શ્રેણુ પરીખે ટેલુવિડ સ્ટાર અક્ષય મ્હાત્રે સાથે રંગેચંગે લગ્ન કર્યા

 મૂળ ગુજરાતી અભિનેત્રી શ્રેણુ પરીખે 21 તારીખના રોજ લગ્ન કર્યા હતા.

તેને  પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા છે.  

શ્રેણુ પરીખ મૂળ વડોદરાની અભિનેત્રી છે. 

તેની લગ્ન સેરેમની શ્રેનુના વતન વડોદરામાં યોજાઇ હતી.

આ ગુજ્જુ અભિનેત્રીની લગ્નની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

 લગ્નમાં શ્રેનુએ લાલચટક અને નારંગી રંગનો લહેંગો પસંદ કર્યો હતો, જ્યારે અક્ષયે લાલ શેરવાની પહેરી હતી.

આ તસવીરો પર ચાહકો અને સ્ટાર્સ શુભકામના આપી રહ્યા છે.

કોણ છે મલ્લિકા સાગર જે IPLના ખેલાડીઓની હરાજી કરશે