પ્રી-વેડિંગ ઈવેન્ટના પહેલા દિવસે ઈશાએ અદભૂત લુક પસંદ કર્યો હતો
તેણે લાઇટ પિંક ગાઉનમાં ગ્લેમરસ સ્ટેટમેન્ટ આપ્યું હતું.
ગાઉન 3D ચેરી બ્લોસમ્સ અને મેગ્નોલિયા ફ્લાવર્સ બ્રાન્ચ ડિઝાઇનમાં તૈયાર કરાયું હતું
મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કરેલ લાલ રંગના લહેંગામાં પણ ઈશા અંબાણી ગોર્જીયસ લાગી રહી હતી
બ્લેક કલરનું ઑફ-શોલ્ડર ગાઉનમાં તેને પોતાના જુડવા બાળકો સાથે પોઝ આપ્યો હતો
ઈશાએ પ્રિ-વેડિંગ ફેસ્ટિવિટીઝ માટે ચેનલ સ્પ્રિંગ-સમર 2018 હૌટ કોચર એસેમ્બલ પહેર્યું હતું
છેલ્લા દિવસે ગોલ્ડન લહેંગામાં ગ્રીન સ્ટોનનો જવેલરી સાથે રોયલ લૂકથી ઈશાએ ચાર ચાંદ લગાવી દીધા હતા
ઈશા અંબાણીએ તેમના માતા નીતા અંબાણી સાથે રોયલ લૂકમાં પોઝ આપ્યો હતો