પ્રયાગરાજના
મહાકુંભ પહોંચ્યા ગૌતમ અદાણી
ગૌતમ અદાણી મહાકુંભ નગરના સેક્ટર 3 માં VIP ઘાટ પર પહોંચ્યા
મહાકુંભમાં આવેલા ભક્તોને પ્રસાદનું વિતરણ કર્યું હતું
મહાકુંભમાં આવેલા ભક્તોને પ્રસાદનું વિતરણ કર્યું હતું.
પુજારીઓ સાથે હોડીમાં બેસીને પૂજા કરી