ODI વર્લ્ડ કપમાં આ 9 ટીમો સામે ક્યારેય નથી હાર્યું ભારત.

 ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023માં જોરદાર શરુઆત કરી છે. 

ODI વર્લ્ડ કપમાં 9 ટીમો ક્યારેય ભારતને હરાવી શકી નથી. 

 કેન્યાની ટીમને ભારતીય ટીમે કુલ 4 વખત હરાવ્યું છે. 

ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાન પર ભારતનો આ સતત આઠમો વિજય છે.

આયર્લેન્ડ અને UAR ની ટીમો પણ ભારત સામે ક્યારેય જીતી શકી નથી. 

નામબિયા, બર્મુડા અને પૂર્વ આફિકાએ પણ ભારતને ક્યારેય હરાવ્યું નથી. 

 ભારતે વર્લ્ડ કપની બે મેચમાં નેધરલેન્ડને હરાવ્યું છે.

IND V/S PAK મેચ જોવા આવેલી ઉર્વશી રૌતેલાનો આઈફોન ખોવાયો, ટ્રોલર્સે કહ્યું- ક્યાંક પંત ન લઇ ગયો હોય