78મા સ્વતંત્રતા દિવસ  પર પીએમ મોદીએ 11મી વખત લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યો હતો. 

 દર વર્ષે સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદી તેમના પોશાક અને પાઘડીના કારણે ચર્ચામાં રહે છે. 

તેઓ તેમના પ્રથમ કાર્યકાળ (2014) થી તેમના ત્રીજા કાર્યકાળ (2024) સુધી દર વર્ષે અલગ પાઘડી પહેરતા જોવા મળે છે.

આ સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદી કેસરી, લીલી અને પીળી રાજસ્થાની પાઘડીમાં જોવા મળ્યા હતા. 

PM મોદીની પાઘડીમાં ઘણા રંગો હોવા છતાં નારંગી રંગ સૌથી વધુ જોવા મળે છે.

 નારંગી રંગને ભગવાન રામનો પ્રિય રંગ માનવામાં આવે છે. આ કારણે તેમની પાઘડીને ભગવાન રામના રંગ સાથે જોડવામાં આવી રહી છે.

Hindenburg ના માલિક કોણ છે? જાણો તેમની નેટવર્થ