કાશ્મીરમાં વસંતઋતુ દરમિયાન (માર્ચથી મેની શરૂઆત સુધી) ટ્યૂલિપ ગાર્ડનમાં ખીલેલા ટ્યૂલિપ્સથી તમારું દિલ ખુશ થઇ જશે
કેરળના મુન્નારમાં ચાના બગીચા અને હરિયાળી માટે પ્રખ્યાત, વસંતઋતુ દરમિયાન સ્વર્ગ જેવું લાગે છે
મેઘાલયના શિલોંગમાં વસંતઋતુમાં રોડોડેન્ડ્રોન અને ઓર્કિડના ફૂલો ખીલે ત્યારે ખુબ સુંદર લાગે છે
કર્ણાટકનો કુર્ગ પ્રદેશ વસંતઋતુમાં પહાડીઓ કોફીના ફૂલોની સુગંધ સફેદ ફૂલોથી સુંદર લાગે છે.
કાશ્મીરના ગુલમર્ગમાં એપ્રિલથી જૂનની આસપાસ આહલાદક લીલાછમ ઘાસના મેદાનો અને બરફથી ઢંકાયેલા પર્વતો જોવા મળે છે.
તમિલનાડુનું નીલગિરી હિલ્સમાં આવેલું, ઉટી તેના સારા હવામાન અને કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે.