ICC એ પ્રાઈઝ મનીની જાહેરાત કરી
ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયા સામે વન-ડે સિરિઝ રમી રહી છે
વર્લ્ડકપ 5 ઓક્ટોબરે શરૂ થશે, ફાઈનલ મેચ 19 નવેમ્બરે રમાશે
આ વખતે વર્લ્ડ ચેમ્પિયન બનનારી ટીમને કરોડો રૂપિયા મળશે
ICC આખા વર્લ્ડકપમાં 82 કરોડ રૂપિયાથી વધારેની ઈનામ રાશિ આપશે
વર્લ્ડકપ જીતનારી ટીમને 33 કરોડ, રનર્સઅપને 17 કરોડ મળશે
સેમીફાઈનલમાં પહોંચનારી ટીમને 8 લાખ અમેરીકન ડોલર મળશે
સેમીફાઈનલમાં પહોંચનારી ટીમને 8 લાખ અમેરીકન ડોલર મળશે
ગૃપ સ્ટેજમાં દરેક મેચ જીતવા પર ટીમને 40 હજાર ડોલર મળશે
આ રીતે વર્લ્ડકપમાં કુલ 10 મિલિયન ડોલરનું ઈનામ હશે
પરિનીતિ-રાઘવના લગ્નમાં મહેમાનોના કેમેરા પર લાગશે ટેપ, જાણો