પ્રિયંકા ગોયલ છઠ્ઠા પ્રયાસમાં UPSC CSE માં પ્રવેશ મેળવ્યો અગાઉ તે 4 પ્રયાસોમાં પણ પ્રિલિમ્સ ક્રેક કરી શકી ન હતી.
સોશિયલ મીડિયા પર તેના ફોટો જોઈને અનુમાન લગાવી શકાય છે કે તે ખુબ જ સુંદર અને સ્ટાઈલિશ છે
IAS પ્રિયંકા ગોયલ UPSC CSE 2022 ની પરીક્ષા પાસ કર્યા પછી સિવિલ સર્વન્ટ બની હતી. જેમાં તેણે ઓલ ઈન્ડિયા રેન્ક 369 હાંસલ કર્યો હતો.
પ્રિયંકા ગોયલ દિલ્હીની રહેવાસી છે. અને તેણે કેશન મહાવિદ્યાલય દિલ્હી યુનિવર્સિટીમાંથી B. COM સાથે સ્નાતક કર્યું
સ્નાતક કર્યા પછી તેણે UPSC સિવિસ સર્વિસીસની તૈયારી શરુ કરી હતી.
તેના પ્રારંભિક પ્રયાસો દરમિયાન તેમણે અભ્યાસનું વ્યાપક જ્ઞાન ન હતું.
તેણી પ્રથમ પ્રયાસમાં પ્રારંભિક પરીક્ષા પાસ કરવામા નિષ્ફળ ગઈ હતી.
તે સોશિયલ મીડિયામાં ખુબ એક્ટિવ રહે છે તેના ઈન્સ્ટાગ્રામ પર તેના 146 હજાર ફોલોઅર્સ છે.
5 વખત નિષ્ફળ ગયા પછી હાર ના માની અને 6 પ્રયાસમાં તેને સફળતા મળી
.
લગ્નની બીજી એનિવર્સરી પર કેટરિના કૈફનો પતિ પ્રત્યે પ્રેમ છલકાયો, રોમેન્ટિક તસવીર કરી શેયર
Learn more