હવામાન સાથે સંકળાયેલી આગાહી તમે સમાચારોમાં જોતા હશો
આ આગાહી હવામાનશાસ્ત્રી દ્વારા કરવામાં આવે છે
શું તમે પણ અંબાલાલની જેમ આગાહી કરવા માંગો છો?
મેટ્રોલોજીના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટેના કોર્સ ચાલે છે
વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ આ કોર્સ કરી શકે છે
મેટ્રોલોજીમાં ડિપ્લોમા, મેટ્રોલોજીમાં B.Sc જેવા ઘણાં કોર્સ તમે કરી હવામાન શાસ્ત્રી બની શકો છો
કેટલીક સંસ્થાઓમાં 10-12 પછી ડિપ્લોમાં કોર્સ પણ થાય છે
દેશની ટૉચની યૂનિવર્સિટીઓમાં આ કોર્સ થાય છે
આ કોર્સ પછી તમને હવામાન, કૃષિ, ઈસરો જોવા અનેક વિભાગોમાં નોકરીની તકો મળે છે
સિરાઝે રચ્યો ઈતિહાસ, આવું કરનારો બન્યો પહેલો ભારતીય ખેલાડી
Learn more