ઓરી અવત્રામાણીની સોશિયલ મીડિયા સેન્સેશન છે. તે ઈન્ડસ્ટ્રીની સૌથી વધુ ચર્ચિત સેલિબ્રિટી છે.
બિગ બોસ 17માં આવ્યા બાદ તેણે પોતાના અંગત જીવન વિશે વાત કરી હતી
તેણે પોતાની કમાણીનો સ્ત્રોત પણ જાહેર કર્યો હતો,જેને સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ઓરીએ જણાવ્યું કે તે એક ખાસ પોઝ આપવા માટે લગભગ 20-30 લાખ રૂપિયા ચાર્જ કરે છે.
તેણે એમ પણ કહ્યું કે તેની પાસે 1-2 નહીં પરંતુ 5 મેનેજર છે.
ઓરીએ કહ્યું, “હું ઈવેન્ટ્સમાં જે પોઝ કરું છું અને તેને ક્લિક કરવા અને પોસ્ટ કરવા બદલ મને પૈસા મળે છે.
આ ફોટો માટે એક રાતમાં લગભગ 20-30 લાખ રૂપિયા કમાય છે.
ઓરહાન અવત્રામાણી દિવસમાં 3 મોબાઈલ ફોન વાપરે છે
કેમ ટ્રેન્ડ થઈ રહ્યુ છે Moye Moye Song ? જાણો તેનો અર્થ
Learn more