22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પૂર્ણ થયો છે. 

ભક્તો માટે રામલલ્લાના દર્શન આજથી શરૂ થઇ ગયા છે. 

મળતી માહિતી અનુસાર રામ મંદિર બનાવવામાં અત્યાર સુધી 1100 કરોડ રૂપિયા ખર્ચ થયા છે. 

અને મંદિરના બીજા માળનું નિર્માણ કરવાનું બાકી છે.

શિખરનું કામ અને જે મૂર્તિ લાગી ચુકી છે તેનું ફિનિશિંગ અને અમુક અંશે પોલિશ પણ બાકી છે.

બીજા માળે રામ પરિવારની સ્થાપના થવાની બાકી છે.

બીજા માળે  રામ-સીતા, ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન અને હનુમાનજીની મૂર્તિઓ સ્થાપિત કરવાની છે.

અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અદભૂત તસ્વીરો જુઓ એક ક્લિકમાં