ઉર્ફી જાવેદ બિગ બોસ ઓટીટીમાં બાદ સોશિયલ મીડિયા સેંસેશન બની ગઇ છે.

ઉર્ફી જાવેદ તેનાં વિચિત્ર ડ્રેસિંગ સેન્સ અને અટપટા આઉટફિટ્સને કારણે જ હંમેશા ચર્ચામાં રહે છે.

ઉર્ફી જાવેદએ તેની બહેનો સાથેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

સૌથી મોટી બહેનનું નામ ઉરુસા જાવેદ છે. તે એક બિઝનેસ વૂમન છે અને ડિજિટલ માર્કેટિંગનું કામ કરે છે.

ડોલી મોટી બહેન ઉર્ફી જાવેદની જેમ અલગ અલગ લૂક ફ્લોન્ટ કરતી રહે છે. તેની સ્ટાઇલ ઉર્ફીથી ઘણી  અલગ છે.

અસ્ફી જાવેદ ઉર્ફીની સૌથી નાની બહેન છે. અસ્ફીને અલગ અલગ પ્રિન્ટ્સ અને પેટર્નના અને ક્રોપ ટોપ્સ પહેરવું ખુબજ પસંદ છે.