પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી વતનમાં પરત ફરી ભારતીય હોકી ટીમ 

સ્વદેશ પહોંચેલી ભારતીય હોકી ટીમનું ભવ્ય સ્વાગત કરાયું 

 ખેલાડીઓએ પરત ફર્યા બાદ દિલ્હી એરપોર્ટની બહાર જશ્ન મનાવ્યો હતો

 પરત ફર્યા બાદ   ખેલાડીઓએ મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમની મુલાકાત લીધી

 ટીમે મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપી હતી

 ઓલિમ્પિકમાં ભારતને હોકી રમતમાં સૌથી વધુ સફળતા મળી છે . 

ભારતે અત્યાર સુધીમાં હોકીમાં કુલ 13 મેડલ જીત્યા છે.