હિના ખાને 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' માં અક્ષરાના પાત્રથી દર્શકોના દિલમાં એક અલગ ઓળખ ઉભી કરીછે.

હાલ હિના ખાન બ્રેસ્ટ કેન્સર જેવી બીમારીથી પીડિત છે તેને આ વિશે સોશિયલ મીડિયા પર જાણકારી શેયર કરી છે. 

હિના ખાનનો જન્મ 2 ઓક્ટોબર 1987 રોજ થયો હતો.  તેનું વતન  શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર છે.   

કર્નલ સેન્ટ્રલ એકેડમી સ્કૂલ ઓફ મેનેજમેન્ટ, ગુડગાંવમાંથી કોલેજનો અભ્યાસ કર્યો છે. તેને  MBA સુધીનો અભ્યાસ કર્યો છે.   

હિના ખાને 2009 માં પ્રથમ ટીવી સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં કામ કર્યું  .    

જે બાદ તેને બિગ બોસથી બોલિવૂડ સુધીની સફર જે રીતે કરી છે તે પ્રશંસનીય છે.

હિના ખાન ટીવી જગતની સૌથી પ્રખ્યાત અને સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે.

હિના ખાનની કુલ નેટવર્થ લગભગ 52 કરોડ રૂપિયા (રુપિયામાં હિના ખાન નેટ વર્થ) છે.