અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના પુત્ર જીતના લગ્ન દિવા શાહ સાથે અમદાવાદમાં પરંપરાગત રીત રિવાજ મુજબ થયા હતા. 

લગ્નમાં પરિવાર અને નજીકના મિત્રોએ હાજરી આપી હતી. 

ગૌતમ અદાણીએ તેમના પુત્રના લગ્ન માટે 10,000 કરોડ રૂપિયાનું દાન આપવાનું વચન આપ્યું હતું. 

આ દાન આરોગ્ય, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ ક્ષેત્રે કરવામાં આવશે.