રાજધાની દિલ્લીમાં દુનિયાના નેતાઓ ભેગા થયાં છે
દિલ્લીમાં G20 શિખર સમ્મેલન આયોજીત થયું હતુ
પહેલીવાર નથી જ્યારે ભારતને G20 નું યજમાન પદ મળ્યું હોય
આમાં અનેક દેશોના શક્તિશાળી નેતાઓ ભેગા થાય છે
આના માટે વર્ષોથી તૈયારીઓ ચાલે છે
આ તૈયારીઓ પાછળ સરકારે તિજોરી ખુલ્લી મુકી દીધી હોય છે
આ આયોજન પાછળ સરકારના રૂ. 4100 કરોડનો ખર્ચો થયો છે
તેમાંથી રૂ. 700 કરોડ દિલ્લીના માર્ગો પાછળ થયો છે
કાયદો-વ્યવસ્થા પાછળ દિલ્લી પોલીસને 340 કરોડ આપ્યા
G20 માટે દિલ્લીના પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ્ નું નિર્માણ કર્યું છે