વિરાટ કોહલી, મોહમ્મદ સિરાજ, શ્રેયસ અય્યર અને સૂર્ય કુમાર યાદવ ખાસ પ્રકારનું બેન્ડ પહેરે છે.
આ બેન્ડ અન્ય કોઈપણ સ્માર્ટ બેન્ડ અથવા ઘડિયાળથી તદ્દન અલગ છે.
આ ફિટનેસ બેન્ડ Whoop નામના સ્ટાર્ટઅપનું છે અને તેનો માલિક વિલ અહેમદ છે.
રસપ્રદ વાત એ છે કે આ ખેલાડીઓ Whoop નામના આ ફિટનેસ બેન્ડને પ્રમોટ કરતા નથી.
સ્વાભાવિક રીતે આ બેન્ડ ખાસ હશે, તેથી જ આ ખેલાડીઓ જાહેરાત કર્યા વિના આ બેન્ડ પહેરે છે.
તાજેતરમાં વાયરલ થયેલા ફોટોમાં વિરાટ કોહલી અને અન્ય ખેલાડીઓ આ કંપની ફિટનેસ બેન્ડ પહેરેલા જોવા મળે છે.
ઘણા ટોપ એથ્લીટ્સ પણ Whoop બેન્ડ પહેરેલા જોવા મળે છે.
તાજેતરમાં Whoop એ ChatGPT નિર્માતા Open AI સાથે ભાગીદારી કરી છે.
જે અંતર્ગત આ બેન્ડમાં ChatGPT આધારિત સુવિધાઓ પ્રદાન કરવામાં આવી છે.
તે વપરાશકર્તાઓના ફિટનેસ સંબંધિત તમામ પ્રશ્નોના જવાબ આપે છે.
ITC Narmada ખાતે ભારતીય ટીમના ખેલાડીઓ માટે અનોખું આયોજન કરાયું
Learn more