ભારતીય ટીમના પૂર્વ કેપ્ટનનો નવો લુક સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ
ધોની પોતાની હેરસ્ટાઈલ માટે હંમેશા ચર્ચામાં રહે છે
નવા લૂકમાં માહી લાંબા વાળ સાથે જોવા મળે છે
મહેન્દ્રસિંહ ધોનીનો લેટેસ્ટ લુક જબરદસ્ત છે
સોશિયલ મીડિયામાં માહીના આ લૂકના ભારે વખાણ થાય છે
હેરસ્ટાઈલિસ્ટ આલિમ હકીમે ધોનીના નવા લુકની તસવીરો શેર કરી
હું ધોનીના લાંબા વાળનો ખુબ મોટો ફેન રહ્યો છું : આલિમ હકીમ
માહીના આ નવા લૂકની તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે
Next Slide :
મોડલ કરતા પણ વધારે સુંદર છે આ ભારતીય શૂટર, જુઓ તસવીરો...
Learn more