બાબા નીમ કરોલીને લઈને માન્યતા છે કે તેઓ બજરંગબલીના અવતાર છે
નીમ કરોલી બાબા કહે છે કે કિસ્મતને ચમકાવવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે
તમારા ભૂતકાળને ક્યારેય કોઈ સાથે શેર ના કરો, તેનાથી તમારી સફળતા પર બ્રેક લાગે છે
તમારી આર્થિક તંગી કોઈ સામે વ્યક્ત કરવી નહી
કોઈ જરૂરિયાતવાળા વ્યક્તિની મદદ કરવાથી તમારી સફળતાના માર્ગ ખુલશે
કોઈની સામે પોતાને નબળા ન દેખાડો, આ તમારી સફળતામાં વિક્ષેપ નાખશે
કોઈને તમારી આવક ના જણાવો, તેનાથી નેગેટિવ પ્રભાવ પડે છે
એક ચોક્કસ બજેટ બનાવીને જ ખર્ચ કરવો
વ્યક્તિએ પોતાના પૈસાનો ઉપયોગ જવાબદારી સાથે કરવો
પૈસાને ભવિષ્ય માટે બચાવીને રાખશો તો તમે જીવનભર ધનવાન રહેશો
અંબાણીના ઘરે ગણપતી બાપ્પાના દર્શન કરવા પહોંચ્યા આ સ્ટાર્સ
Learn more