અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ બંને તેમના પ્રી-વેડિંગ ફંક્શન્સને લઈને હાલ હેડલાઇન્સમાં છે. 

 આ પ્રી-વેડિંગ ફંક્શન્સની તસ્વીરો દેશ-વિદેશમાં વાયરલ થઈ રહી છે. 

ત્યારે આ બધામાં રાધિકાની બહેન અંજલિ મર્ચન્ટ મજીઠિયાની તસ્વીરો પણ સામે આવી છે. 

રાધિકા મર્ચન્ટની જેમ તેની મોટી બહેન અંજલી પણ કરોડોની માલકીન છે. 

અંજલિ મર્ચન્ટ મજીઠિયા માત્ર એન્કોર ફાર્માસ્યુટિકલના ડાયરેક્ટર નથી પરંતુ તે પોતાનો બિઝનેસ પણ ચલાવે છે.

અંજલિ મર્ચન્ટે વટલીના ફાઉન્ડર અમન મજઠિયા સાથે વર્ષ 2020માં લગ્ન કર્યા હતા.

તે માત્ર એક અમીર પરિવારની દિકરી જ નથી પણ એક સમૃદ્ધ પરિવારની વહુ પણ છે.

Anant Radhika Pre Wedding : ઈશા અંબાણીના અલગ અલગ ડ્રેસ બન્યા આકર્ષણનું કેન્દ્ર