જે.પી.નડ્ડા
શિક્ષણ : LLB
કુલ સંપત્તિ : 8.03 કરોડ
વાર્ષિક આવક : રૂ.24.92 લાખ
પત્નીની વાર્ષિક આવક : રૂ.5.26 લાખ
જશવંતસિંહપરમાર
શિક્ષણ : MS (જનરલ સર્જરી)
કુલ સંપત્તિ : 10.35 કરોડ
વાર્ષિક આવક : રૂ.1.38 કરોડ
પત્નીની વાર્ષિક આવક : રૂ.26.60 લાખ
ગોવિંદ ધોળકિયા
શિક્ષણ : ધો.6 પાસ
કુલ સંપત્તિ : 228 કરોડ
વાર્ષિક આવક : રૂ.35.24 કરોડ
પત્નીની વાર્ષિક આવક : રૂ.3.47 કરોડ
મયંક નાયક
શિક્ષણ : ડિપ્લોમા ઈન મિકેનિકલ એન્જીનીયરીંગ
કુલ સંપત્તિ : 8.67 કરોડ
વાર્ષિક આવક : રૂ.17.77 લાખ
પત્નીની વાર્ષિક આવક : રૂ.9.52 લાખ