વજન ઘટાડવા માટે  ઓછી કેલરી અને વધુ ફાઈબરવાળા ખોરાકનું સેવન કરવું

કયા ખોરાકમાં ઓછી  કેલરી અને ઉચ્ચ ફાઇબર હોય છે તે વિશે જાણીએ 

કપ દીઠ લગભગ 3-8 ગ્રામ બેરી વિટામિન્સ અને ખનિજ સાથે  માત્ર 50-60 કેલરી ધરાવે છે.

બેરીઝ 

બ્રોકોલી પ્રતિ કપ (રાંધેલા) લગભગ 5 ગ્રામ ફાઇબર પ્રદાન કરે છે જેમાં કેલરીની માત્રા 55 હોય છે.

બ્રોકોલી

બીટા-કેરોટીન, વિટામિન્સ અને ખનિજોથી ભરપૂર હોય છે જેમાં કપ દીઠ લગભગ 50 કેલરી હોય છે. 

ગાજર

આયર્ન, વિટામિન A અને K અને ફોલેટથી ભરપૂર પાલકમાં 4 ગ્રામ ફાઇબર અને 40 કેલરી હોય છે.

પાલક 

પુષ્કળ પ્રમાણમાં વિટામિન  C અને K થી ભરપૂર એક  કપ કોબીમાં લગભગ  2 ગ્રામ ફાઈબર હોય છે. 

કોબી