ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ અમદાવાદમાં યોજાવાની છે.

ભારતીય ક્રિકેટ બોર્ડે ફાઈનલને યાદગાર બનાવવા માટે રવિવારે ભવ્ય સમાપન સમારંભ યોજવાની તૈયારી કરી છે.

સમાપન સમારંભમાં હોલીવુડ સિંગર  Dua Lipa પોતાનો જાદુ ફેલાવવા આવી રહી છે.

વર્લ્ડ કપ ઈવેન્ટમાં તેને પરફોર્મ કરવા આમંત્રણ અપાયું છે.

Dua Lipa એક પ્રખ્યાત અલ્બેનિયન સિંગર છે અને તે હોલીવુડ અભિનેત્રી પણ છે.

28 વર્ષની Dua Lipa ની દુનિયાભરમાં ફેન ફોલોઈંગ છે.

Dua Lipa એ વર્ષ 2014માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

તે એક પરફોર્મન્સ માટે 5 થી 6 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

તેણે પોતાના કરિયરમાં અનેક સુપરહિટ ગીતો ગાયા છે, જેના આખી દુનિયા ચાહક છે.

ITC Narmada ખાતે ભારતીય ટીમના ખેલાડીઓ માટે અનોખું આયોજન કરાયું