વધારે માત્રામાં દૂધ પીવું સ્વાસ્થ્ય માટે છે હાનિકારક, જાણો દિવસમાં કેટલું દૂધ પીવું જોઈએ
દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે.
પરંતુ દૂધના કેટલાક ગેરફાયદા પણ છે
પાચનક્રિયામાં મુશ્કેલી આવી શકે છે
રોગપ્રતિકારક શક્તિ પણ ઘટી શકે છે.
દિવસમાં માત્ર 3 ગ્લાસ દૂધ પીવું જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે
હૃદય રોગ થઈ શકે છે
બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા રહે છે.
અંડાશયનું કેન્સર પણ થઈ શકે છે.
વધુ માત્રામાં દૂધ પીવાથી ખીલની સમસ્યા થઈ શકે છે.
વજન પણ વધી શકે છે.
ગૂગલે 25 વર્ષ પૂરા કર્યા, જાણો કેવી રહી અત્યાર સુધીની સફર