દિવ્યા  ખોસલાની સ્ટાઈલ પર તમારુ પણ મન મોહી જશે

આ દિવસોમાં દિવ્યા ખોસલા કુમાર તેના કિલર એથનિક લુકથી દર્શકોના દિલ જીતી રહી છે

જૂઓ તેના સ્ટાઈલિશ લુકની કેટલીક તસ્વીરો 

 દિવ્યાએ એક ઈવેન્ટ માટે JAD GHANDOUR  દ્વારા ડિઝાઈન કરેલો આઉટફિટ પહેર્યો હતો. 

 તેને ગીતની સફળતાની ઉજવણીમાં આ ગુલાબી રંગનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો.  

  ગ્રે મીની સ્કર્ટ, લેટેક્સ મેડ બ્રેલેટ ટોપ અને એપ્લીક વર્કવાળા ગુલાબી જેકેટમાં સ્ટાઈલીશ અને કુલ લાગી  રહી હતી

 દિવ્યા હાઈ નેક ટોપ મલ્ટી કલર્ડ શોર્ટ સ્કર્ટ પહેરીને સ્વીટ અને સુંદર લાગી રહી હતી. 

 ઓલિવ ગ્રીન કલરના કો-ઓર્ડ સેટમાં જિવ્યા અદભૂત લાગી રહી હતી. 

દિવ્યા પાસે માત્ર વેસ્ટર્ન જ નહીં પણ ભારતીય પોશાકનું પણ અદભૂત કલેક્શન છે