રાજ કુન્દ્રા
બોલિવૂડમાં પગ મુકવા જઈ રહ્યા છે.
તેણે હાલમાં જ તેની ફિલ્મ UT 69નું ટ્રેલર રિલીઝ કર્યું છે.
ફિલ્મના પ્રમોશન વચ્ચે રાજે એક પોસ્ટ શેર કરી છે.
રાજે સોશિયલ મીડિયા પર પોતાના અલગ થવાની જાહેરાત કરી છે.
જોકે તેણે આ પોસ્ટમાં કોઈનો ઉલ્લેખ કર્યો નથી.
જે બાદ ચાહકો ચિંતાતુર બની ગયા છે.
તેમને લાગે છે કે શિલ્પા અને રાજ અલગ થઈ રહ્યા છે.
જોકે, શિલ્પાએ હજુ સુધી સોશિયલ મીડિયા પર આવું કંઈ શેર કર્યું નથી.
જાણો કોણ છે તે અભિનેત્રી જેને ભારતીય ટીમની હાર માટે દુઆ કરી
Learn more