બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર 88 વર્ષના થઈ ગયા છે

ધર્મેન્દ્રના ચાહકો તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.  

ધર્મેન્દ્રના જન્મદિવસ નિમિત્તે તેમના બે પુત્રો સની દેઓલ અને બોબી દેઓલે તેમને ઈન્સ્ટાગ્રામ પર શુભેચ્છા પાઠવી હતી. 

સનીએ સોશિયલ મીડિયા પર કહ્યું કે, લવ યુ પાપા

બોબીએ લખ્યું- હું તમને ખૂબ પ્રેમ કરું છું પપ્પા, હું તમારો પુત્ર બનીને ધન્ય છું.

જન્મદિવસ પર ધર્મેન્દ્રએ તેના મોટા પુત્ર સની દેઓલ અને તેના પ્રિયજનો સાથે કેક કાપી હતી.  

પિતા માટે ચાહકોનો પ્રેમ જોઈને અભિનેતાની આંખો ભીની થઈ ગઈ હતી

આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેના ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે. 

પિતા અને પુત્રની સુંદર જોડીને જોઈને ચાહકો દિવાના થઈ ગયા છે.

Animal નો એક સીન જોતા જ બોબી દેઓલની માતાએ કહ્યું , તું આવી ફિલ્મ ના કર