દિપીકા પદુકોણે તેની પર્સનલ લાઈફ વિશે માહિતી શેર કરી

દિપીકા પદુકોણ લગ્ન પહેલા મોડલ, ક્રિકેટરને ડેટ કરી ચૂકી છે

ઉપેન પટેલ સાથે દિપીકા પદુકોણનું નામ જોડાઈ ચુક્યુ છે

દિપીકા મુઝમ્મિલ ઈબ્રાહિમને ડેટ કરી ચુકી છે

મોડેલિંગ દરમિયાન દિપીકાના બિઝનેસમેન નિહાર પાંડે સાથેના અફેરની ચર્ચા હતી

રણબીર કપુર અને દિપીકા એક બીજાને ડેટ કરી ચુક્યા છે

સિદ્ધાર્થ માલ્યા અને દિપીકા પદુકોણ અનેક વખત સાથે જોવા મળ્યા હતા

મહેન્દ્રસિંહ ધોની સાથે પણ તેનું નામ જોડાઈ ચુક્યું છે

રાધિકા મર્ચન્ટે બ્યુટિફૂલ લૂકથી લૂંટી લાઈમલાઈટ, મેચિંગ કપડામાં જોવા મળ્યું કપલ