દીપિકા પાદુકોણની અપકમિંગ ફિલ્મ 'Singham Again'નો ફસ્ટ લૂક સામે આવ્યો
નવરાત્રીના પહેલા દિવસે દીપિકા પાદુકોણે પોતાનું ચંડાલિકા રૂપ બતાવ્યું છે.
દીપિકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બે ફોટો શેર કર્યા છે.
આ ફોટોમાં અભિનેત્રીનો સ્વેગ અને એક્શન અવતાર જોઈ શકાય છે.
ઘણા દિવસોથી ફિલ્મ 'સિંઘમ અગેન'ને લઈને ચર્ચા ચાલી રહી હતી.
ચાહકોથી લઈને અનેક સેલેબ્સ એક્ટ્રેસના લુકના વખાણ કરી રહ્યા છે.
રણવીર સિંહે પણ દીપિકાની પોસ્ટ પર કોમેન્ટ કરતા લખ્યું કે, 'આગ લગા દેગી'.
ચાહકોને દીપિકાનો આ લુક ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાને મહેંદી સેરેમનની તસ્વીરો કરી શેયર, જુઓ Photos
Learn more