સાઉથની સુપરસ્ટાર એક્ટ્રેસ રશ્મિકા મંદાનાનો એક ફેક વીડિયો વાયરલ થયો છે
આ વીડિયોને લઈને સોશિયલ મીડિયામાં બબાલ મચી છે.
અમિતાભ બચ્ચને પણ કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે.
જો કે એક્ટ્રેસનો આ વીડિયો અસલી નથી અને તે એક ફેક વીડિયો છે.
આ વીડિયો રશ્મિકા મંદાનાનો નહીં પરંતુ તેના જેવી લાગતી ઝરા પટેલ નામની છોકરીનો છે
આ વાયરલ વીડિયોમાં રશ્મિકા જેવી લાગતી છોકરી ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે
રશ્મિકાનો આ વીડિયો જોઈને ફેન્સ આશ્ચર્યમાં પડી ગયા છે
ઝરાના લિફ્ટ વીડિયોને રશ્મિકા મંદાના ગણાવીને વીડિયોને ખૂબ વાયરલ કરાઈ રહ્યો છે.
ઉર્ફી જાવેદની ધરપકડના વીડિયોનું સત્ય બહાર આવ્યું
Learn more