ભારતના 5 ક્રિકેટરનો આજે જન્મદિવસ છે. 

આજે જસપ્રિત બુમરાહ, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, આરપી સિંહ અને કરુણ નાયરનો જન્મદિવસ છે.

ભારતના સૌથી સફળ ફાસ્ટ બોલરમાંથી એક જસપ્રીત બુમરાહ આજે પોતાનો 30મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. 

ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયર આજે 29 વર્ષનો થઈ ગયો છે. 

રવિન્દ્ર જાડેજા આજે પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનારા કેટલાક બેટ્સમેનોમાંના એક કરુણ નાયરનો પણ આજે જન્મદિવસ છે. કરુણ 32 વર્ષનો થઈ ગયો છે.

2007માં રમાયેલા T20 વર્લ્ડ કપમાં શાનદાર બોલિંગ કરનાર પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર આરપી સિંહ પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહ્યો છે

Sara Tendulkar નહીં આ બોલીવુડ અભિનેત્રી પર ફિદા છે Shubman Gill