આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચ રમાઈ રહી છે
ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતી બોલિંગ પસંદ કરી હતી. જે પછી એર-શૉ થયો
વાયુસેનાની સૂર્ય કિરણ એરોબેટિક ટીમનો ભવ્ય એર શો
ભારતીય જવાનોના એર-શોએ મેચને વધુ રોમાંચક બનાવી
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એરફોર્સના વિમાનોથી ગુંજ્યું
પ્રેક્ષકોથી ખીચોખીચ ભરેલું સ્ટેડિમ, જવાનોના કરતબને લોકોનું સલામ
સૂર્ય કરણની એરોબેટિક ટીમે દિલધડક કરતબો રજુ કર્યાં
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9 હોક કલાબાજીનું પ્રદર્શન થયું
વિરાટ કોહલીથી લઈને આ ખેલાડીઓ પહેરે છે ખાસ ફિટનેસ બેન્ડ, જાણો
Learn more