146 વર્ષ પછી પણ નથી તુટ્યા ક્રિકેટના આ રેકોર્ડ

ક્રિકેટની પહેલી ટેસ્ટ 1877 ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી

આ મેચના બે રેકોર્ડ આજ દિન સુધી નથી તુટ્યા

આ મેચ દરેક 22 ખેલાડીઓ માટેની ડેબ્યૂ મેચ હતી

જેમ્સ સાઉથર્ટને 49 વર્ષની ઉંમરે આ મેચ રમી

કોઈ પણ ખેલાડી જેમ્સ સાઉથર્ટનથી વધારે ઉંમરે ટેસ્ટ ડેબ્યૂ નથી કર્યું

જેમ્સ સાઉથર્ટને ઈંગ્લેન્ડ માટે 2 મેચ રમી જેમાં 7 વિકેટ લીધી અને 7 રન કર્યાં હતા

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ચાર્લ્સ બેનરમેને આ મેચની પહેલી ઈનિંગમાં 165 રન કર્યાં

ચાર્લ્સે ઓસ્ટ્રેલિયાની ઈનિંગમાં 67.34 સરેરાશથી રન બનાવ્યા

હજુ સુધી કોઈ બેટ્સમેન આટલી એવરેજથી કોઈ ખેલાડીએ રન બનાવ્યા નથી